Seva Social Work Surat news

યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ.

*યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ* છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્યમાં કાર્યરત વ્રજસેવા ચેરીટેબલ ટ્રસ્ટ જેની મુખ્ય સેવાઓ ગાયો ને ઘાસચારો, કૂતરાને લાડવા, વિધવા બહેનોને કરિયાણા કીટ, મુંગા પક્ષીઓનાં ચણ માટે ચબુતરો,જરૂરમંદ સભ્યોનાં બાળકોની ફી જેવી પ્રવૃત્તિથી સક્રિય છે, આ સંસ્થામાં કુલ 80 સભ્યો કાર્યરત છે, આજથી આ સંસ્થા દ્વારા વધુ એક […]