Jan Jagruti work Seva Social Work Surat news

*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા સંતાનોને ચોપડા અને પેનનું વિનામૂલ્યે વિતરણ કરાયું.

*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા સંતાનોને ચોપડા અને પેનનું વિનામૂલ્યે વિતરણ કરાયું.* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત દ્વારા આયોજીત વિધવા બહેનોના કોલેજમાં અભ્યાસ કરતા સંતાનો માટે ચોપડા અને પેનનું સરસ્વતી વિદ્યા સંકુલ, યોગીચોક ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 335 વિદ્યાર્થીઓને કોલેજ કીટ વિતરણ કરાઈ […]