Jan Jagruti work Seva Surat news

સમસ્ત સાચપરા પરિવાર સુરત દ્વારા કોરોનાની બીજી વેવમાં મૃત્યુ પામેલા સભ્યોને સામુહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

સમસ્ત સાચપરા પરિવાર સુરત દ્વારા કોરોનાની બીજી વેવમાં મૃત્યુ પામેલા સભ્યોને સામુહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.   કોરોનાની બીજી વેવ દેશની જેમ જ સાચપરા પરિવાર માટે પણ ઘાતક નિવડી હતી. આ વેવમાં સાચપરા પરિવારનાં એકસાથે 25 સભ્યોનાં દુઃખદ અવસાન થયા હતા. કોરોના મહામારી ને કારણે પરીવારજનોને એકબીજાને મળી શક્યા નોહતા, દરેક પરીવારજનો એકબીજાને મળી પોતાનું દુ:ખ […]