Seva Social Work Surat news

પાટીદાર સમાજના યુવાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નવીનતમ, અવિસ્મરણીય, નજરાણું એટલે “સરદારધામ-અમદાવાદ”.

પાટીદાર સમાજના યુવાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નવીનતમ, અવિસ્મરણીય, નજરાણું એટલે “સરદારધામ-અમદાવાદ” દુર રસ્તા પરથી જ દેખાતો 13 માળના ભવ્ય બીલ્ડીંગ પર રાષ્ટ્રની શાન સમાન લહેરાતો 50 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ. સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા ભવનના એન્ટ્રી ગેટમાં અંદર જતા જ ભારતની આન-બાન અને શાન એવાં લોખંડી પુરૂષ સરદાર સાહેબની વિશ્વની બીજી ઉંચાઇ ધરાવતી 50 […]

Jan Jagruti work Seva Social Work Surat news

સંઘર્ષનાં સાથી કાર્યક્રમમાં કોરોનાની બીજી લહેરમાં સેવા આપનાર ડોક્ટરોને સન્માનિત કરાયા.

*સંઘર્ષનાં સાથી કાર્યક્રમમાં કોરોનાની બીજી લહેરમાં સેવા આપનાર ડોક્ટરોને સન્માનિત કરાયા* મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ એટલે રાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય ટીમ, કોરોના કાળમાં માનવી જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો હતો ત્યારે એમના સાથી બનીને 72 દિવસો સુધી જેમણે રાત દિવસ જોયા વગર સતત સેવા કરી છે ત્યારે કોરોનાની બીજી લહેરમાં […]

Jan Jagruti work Seva Social Work Surat news

ઈન્ડિયા હેલ્થ લાઈન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

*ઈન્ડિયા હેલ્થ લાઈન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો* ડો. પ્રવિણ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ૩ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગરૂપે એક અઠવાડિક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે નાના વરાછા મુખ્યાલય ખાતે ઇન્ડીયા હેલ્થ લાઈન દ્વારા આજે રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 100 જેટલી લોહી ની બોટલ એકત્રિત કરી રાષ્ટ્રહિત અને લોકહિતનાં […]

Jan Jagruti work Seva Social Work Surat news

નવયુવાન દ્વારા જન્મદિવસની કરાયેલી અનોખી ઉજવણી.

નવયુવાન દ્વારા જન્મદિવસની કરાયેલી અનોખી ઉજવણી. જન્મદિવસ એટલે આનંદથી પરિવાર સાથે અને મોજ મસ્તીથી મિત્રો સાથે ઉજવાતો દિવસ પરંતુ સુરતમાં વસતા 19 વર્ષીય યુવાન નિર્ભય મુકેશભાઈ તળાવીયા એ પોતાના 19 માં જન્મદિવસ પર જરૂરિયાતમંદ 25 બાળકો ને શિક્ષણ કીટ તેમજ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે મીઠાઈ વહેંચી પોતાનાં જન્મદિવસ ની અનોખી અને બીજાઓ માટે અનુકરણીય ઉજવણી કરી […]

Jan Jagruti work Surat news

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા rypy E-learing Hub ના સહયોગ થી “ student E-ગોષ્ઠી” વેબિનાર અંર્તગત “ સવાલ તમારા – જવાબ અમારા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા rypy E-learing Hub ના સહયોગ થી “ student E-ગોષ્ઠી” વેબિનાર અંર્તગત “ સવાલ તમારા – જવાબ અમારા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. હાલના કોરોનાકાળમાં સૌથી વધુ ખરાબ અને ડામાડોળ પરિસ્થિતિ દેશના ભવિષ્ય વિદ્યાર્થીની છે. હાલ વિદ્યાર્થીના મનમાં ખુબ જ મુજવતા પ્રશ્નો છે. હાલ વિદ્યાર્થીની મનોસ્થિતિ એવી છે કે શું કરવુ એ જ […]

Jan Jagruti work Seva Social Work Surat news

નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા.

નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા. નેશનલ યુવા સંગઠન એટલે 2012 થી પ્રવૃત્ત સંગઠન જેનો હેતુ શહેરમાં લોકજાગૃતિનાં કાર્યો કરી સ્થાનિક સમસ્યાઓ તંત્રને ધ્યાને દોરી તેનું નિરાકરણ લાવવું, લોકોને વિવિધ પ્રકારનાં કાયદાઓથી માહિતગાર કરી દેશમાં સૌપ્રથમ કાયદા કથા આ સંગઠન દ્વારા થઈ હતી, કોરોના મહામારીમાં આ સંગઠન […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરત GPBO દ્વારા ડાયમંડ નામ પરથી વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ કરાયું.

સુરત GPBO દ્વારા ડાયમંડ નામ પરથી વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ કરાયું. યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે સરદારધામ સંસ્થા દ્વારા એના લક્ષબિંદુઓ અંતર્ગત GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સંગઠનની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેનો આ સંગઠનમાં જોડાઇ શકે છે અને પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર- ઉદ્યોગ કરી શકે છે. આ માત્ર એક […]

Jan Jagruti work Seva Social Work

વિશ્વ યોગ દિવસની NYKS અને CYRF યુથ કલબ દ્વારા અનોખી ઉજવણી…

વિષય :- વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને કારણે લોકો અવારનવાર બીમાર પડતા રહેતા હોય છે ત્યારે સ્વસ્થ રહેવા માટે લોકોને યોગા કરવા અતિ આવશ્યક છે ત્યારે આવા કપરા સમયમાં જ્યારે લોકો ઘરની બહાર કસરત કે યોગા કરવા જઈ શકતા ન હોવાથી લોકો ઘરે કસરત કરવાનું ટાળતા હોય છે આવા વિપરીત […]

Jan Jagruti work Seva Social Work Surat news

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું.

*મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું* મારુતિ વીર જવાન ટ્રસ્ટ એટલે શહીદો માટે તન મન અને ધનથી સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય સંસ્થા.બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા, આજરોજ સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન […]

Jan Jagruti work Seva Social Work

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ.

*વિકલાંગ પરિવારોની વ્હારે આવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ* સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 85 વિકલાંગ જરૂરિયાત મંદ પરિવાર માટે કરીયાણા કીટ સાથે નોટબુક વિતરણ કરાયું હતું, 35 કિલોની કરિયાણા કીટમાં તેલ, ચોખા, તુવેરદાળ, હળદર, મરચું, ધાણાજીરું, મગ, ઘઉં,ચણા, ખાંડ, મીઠું, ચા નો સમાવેશ થયો હતો આ વિતરણ […]