Jan Jagruti work Seva Social Work

જરૂરિયાતમંદોને ઓકિસજનની ૧૦૦ બોટલો વિનામૂલ્યે દર્દીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા મનિષ કાપડીયા.

જરૂરિયાતમંદોને ઓકિસજનની ૧૦૦ બોટલો પહોંચાડવાનો સંકલ્પ : મનિષ કાપડીયા શહેરનો દરેક યુવાન જો આવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધશે તો દેશમાં એકેય સમસ્યા નહીં રહે. સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ ખજાનચી તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનિષ કાપડીયા કોવિડ– ૧૯ના સંકટ સમયે હોમ કોરન્ટાઇન થયેલા કોરોનાના દર્દીઓના […]

Jan Jagruti work Seva Social Work

સુરતમાં OPDની આવક બંધ કરી ડોક્ટરે પોતાના ગામમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા આપી.

સુરતમાં OPDની આવક બંધ કરી ડોક્ટરે પોતાના ગામમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા આપી. કોરોનાનાં કપરા કાળમાં જ્યારે ડોક્ટરો ભગવાન રૂપ સાબિત થયા છે એવા સમયે સુરત શહેરનાં ખ્યાતનામ તબીબી ડોક્ટરની એક ટીમ પોતાની વ્યસ્તતા અને આવક સાઈડ પર મૂકી એક સપ્તાહ માટે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત વતનની વ્હારે અભિયાનમાં અમરેલી,જૂનાગઢ, ગીર […]

Jan Jagruti work Seva Social Work

ટાઇગર ફોર્સ ટીમ ના ટાઇગર યોદ્ધાઓ સિંહો ના પંથક ગીર જૂનાગઢ માં ચાલતા આઈસોલેસન સેન્ટરો ની મુલાકાતે.

ટાઇગર ફોર્સ ટીમ ના ટાઇગર યોદ્ધાઓ સિંહો ના પંથક ગીર જૂનાગઢ માં ચાલતા આઈસોલેસન સેન્ટરો ની મુલાકાતે. સૌરાષ્ટ્ર ભર માં જ્યારે કોરોના એ કહેર મચાવ્યો છે ત્યારે સુરત થી સેવા સંસ્થા ની હાકલ પડી અને એકસાથે “52 સંસ્થાઓનો સમૂહ એવી સેવા સંસ્થા” ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લા ની જવાબદારી સંભાળી અને સામાજિક સંસ્થાઓ સૌરાષ્ટ્ર […]

Jan Jagruti work Seva Social Work

ગીર ગઢડા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સુરતથી આવેલા ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું.

ગીર ગઢડા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સુરતથી આવેલા ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું. ગીર ગઢડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખરેખર સરકારી હેલ્થ સેન્ટર જે રીતે કાર્યરત હોવા જોઈએ એ જ વાસ્તવિકતા આ આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી હતી. જેમાં ઓકસીજનની વ્યવસ્થા હોસ્પિટલાઈઝ બેડ, દવાઓની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, નર્સિંગ સ્ટાફ ડોક્ટર અને આપત્તિ સમયે અટકતી તમામ કડીઓને જોડીને ગામની […]

Jan Jagruti work Social Work

વતન ની વ્હારે અભિયાનમાં આવેલા તબીબી ડોક્ટરે પોતાના ગામ જરખિયામાં દર્દીઓની તપાસ કરી.

વતન ની વ્હારે અભિયાનમાં આવેલા તબીબી ડોક્ટરે પોતાના ગામ જરખિયામાં દર્દીઓની તપાસ કરી. તાલુકો લાઠી જિલ્લા અમરેલીમાં આવેલું ગામ જરખિયાનાં.જ્યાં લોકોની સેવા માટે સુરત શહેરની સેવા સંસ્થાનાં યોદ્ધાઓ અને તબીબી સભ્યો સાથેની ટીમ વતનની વ્હારે અભિયાનમાં ગામડે ગામડે જઈ ને ઉત્તમ પ્રકારની સેવા આપી રહી છે. તેમાં કેટલાક તબીબી સભ્યો એવા હતા કે જેમણે એમનું […]

Social Work

સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી.

સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી. ગીર એટલે સાવજોનું ઘર અને સાવજો વચ્ચે રહેતા મજબૂત માણસોનું નિવાસ. પણ કોરોનાને કારણે પ્રાથમિક સારવાર ના મળતા ત્યાંના વિવશ થયેલા દર્દીઓ માટે 12 દિવસ પહેલા ઉના તુલસીશ્યામ રોડ પર મહોબતપુરા ખાતે ગીરગુંજન સ્કુલમાં 50 બેડનું કોરોના આસોલેશન સેન્ટર ઉતમ સુવિધા ઉપલબ્ધ સાથે શરૂ કરવામાં આવ્યું. […]