Social Work

ચામારડી ના જાગૃત યુવાનો દ્વારા થયેલું સેવા કાયઁ.

સેવા સંસ્થા ના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા યજ્ઞના  કાયઁ ચાલે છે , તેની  સાથે મારા ગામ ચામારડી ના જાગૃત યુવાનો દ્વારા ઉકાળા સેન્ટર ચાલી રહ્યા છે ,અને હોમીયોપેથીક દવાઓ નુ વિતરણ કરવામાં આવે છે ,તેમજ  ” કૉરોના ” અંગ  માહિતી પણ આપવામાં   આવે છે. સેવા સંસ્થા ના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા યજ્ઞના  કાયઁ ચાલે છે , તેની  […]

Social Work

સેવા-સુરતનાં સૈનિકોએ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી.

સેવા-સુરતનાં સૈનિકોએ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી. સુરતથી સેવા સંસ્થા દ્વારા વતનની વ્હારે અભિયાનમાં સેવાના યોધ્ધાઓ સાથે તબીબી ડોક્ટરો પણ જોડાયા છે. ત્યારે આ ડોક્ટરોની સેવા નાના નગર પૂરતી મર્યાદિત ના રહેતા સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી રહી છે. સતત સેવા કરતા કાર્યકર્તાઓને જિલ્લા, તાલુકા અને ગામડાઓમાંથી ખુબ જ સારો પ્રતિભાવ […]

Social Work

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત સ્કૂલોમાં સેવા સંસ્થા સુરતથી પધારેલા ડોક્ટરોએ સેવા આપી.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત સ્કૂલોમાં સેવા સંસ્થા સુરતથી પધારેલા ડોક્ટરોએ સેવા આપી. સૌરાષ્ટ્રમાં કોરોનાની ખુબ મોટી લહેર ચાલી રહી હતી ત્યારે સંતોકબા મેડિકલ સેન્ટર અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત કોવિડ કેર સેન્ટર લાઠી શિવમ વિદ્યાલય અને રામકૃષ્ણ વિદ્યાલય આ બંને સંસ્થાઓએ સાથે મળીને તાત્કાલિક ધોરણે આ સંસ્થાનાં કાર્યરત સભ્યોશ્રીએ સ્થાનિક ડોક્ટરો સાથે સંકલન […]