Social Work

20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા.

20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા. સેવા સંસ્થાનાં યોદ્ધાઓ રાત દિવસ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં જઈ સેવા આપી રહ્યા છે ત્યારે અવનવી ઘટનાઓ પણ નજર સમક્ષ આવી રહી છે. કોરોનાનાં બીજા વેવમાં હજારો લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા પરિવારો તો આ મહામારીને ક્યારેય […]

Social Work

સેવાકીય કાર્યમાં રોલમોડેલ ગણી શકાય એવી વ્યવસ્થા પુરી પાડનાર લાલજીદાદાનો વડલો- લાઠીની મુલાકાત સુરતનાં ડોક્ટરો એ લીધી .

સૌરાષ્ટ્ર ની ભૂમિ પર જ્યારે સેવાનાં સાથીની સેવા અવિરતપણે ચાલી રહી છે ત્યારે ખુબજ ગર્વ અને આનંદ થાય એવા સેવાકીય કાર્ય કરતા એક ગામની મુલાકાત થઈ. જે ગામ છે લાઠી. લાઠી વિસ્તારનાં આજુબાજુના તમામ ગામડાઓને લાભ મળી રહે એવા હેતુથી એક ઉત્તમપ્રકાર ની આરોગ્યલક્ષી સેવા સાથેનું ઉત્તમ શિક્ષણ, લાઈબ્રેરી, તમામ પ્રકારનાં ડોક્ટરોની OPD તપાસ, ગામમાં […]

Social Work

લોર્ડ ક્રિષ્ના યુથ ક્લબ-સુરત દ્વારા રક્તદાન શિબિરમાં 106 યુનિટ એકઠું કરાયું.

લોર્ડ ક્રિષ્ના યુથ ક્લબ-સુરત દ્વારા રક્તદાન શિબિરમાં 106 યુનિટ એકઠું કરાયું. વર્ષ 2012 થી થેલેસેમિયા ના બાળકો માટે રક્તદાન શિબિર નુ આયોજન કરતું આવ્યું છે આ વર્ષે પણ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે અભિષેક રેસી-2,મોટા વરાછા ખાતે રક્તદાન શિબિર નુ આયોજન સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી ગોઠવવામાં આવ્યું હતું જેમાં ખોડલધામના સુરતના કન્વીનર કે.કે.કથીરીયા તથા કિશોરભાઈ પદમાણી […]

Social Work

નાના વરાછા કોવીડ આઇસોલેશન પર સેવા આપતી સંસ્થા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયેલું એક સેવાકીય કાર્ય.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ કોવીડ આઇસોલેશન સેન્ટરમાં આ માજી કાંતુ બેન વીરજીભાઈ બોરડ આવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 45 હતું, તેઓ સૌરાષ્ટ્ર ના કાંતુબેન વીરજીભાઈ બોરડ ગામ :- બંધારડા તાલુકો :- ગીર ગઢડા જિલ્લો :- ગીર સોમનાથ થી ભાડા ની ગાડી મારફતે અંકિત બુટાણી નો કોન્ટેક્ટ કરીને ડાયરેક નાના વરાછા-આઇસોલેશન સેન્ટર પહોંચ્યા હતા, તેઓને વેન્ટિલેટર ની […]