Social Work

સેવા સંસ્થા દ્વારા વતનની વ્હારે અભિયાનમાં ભાવનગર ટીમ દ્વારા દિવસ 2 ની અપડેટ્સ

આજ રોજ સવારે ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ એક એમ્બ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ મા આપવામા આવી. અને વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી. ત્યારબાદ હાસ્યકલાકાર પોપટભાઇ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક […]

Social Work

સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી.

*સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી* સેવા સંસ્થા સુરત દ્વારા વતન ને વ્હારે અભિયાનમાં તબીબી ડોક્ટર સભ્યોએ બે વિભાગમાં ટીમ વહેંચણી કરી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ચાલતા તમામ આઈસોલેશન વોર્ડમાં વ્યક્તિગત પહોંચી કોરોના થી સંક્રમિત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયત્નો કર્યા હતા, જૂનાગઢ એ સંત શુરા અને […]

Jan Jagruti work

ઈશ્વરિયા (અમરેલી) ખાતે સેફ્રોન વર્લ્ડ સ્કૂલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સુરત થી આવેલા તબીબો દ્વારા સારવાર મળી.

ઈશ્વરિયા (અમરેલી) ખાતે સેફ્રોન વર્લ્ડ સ્કૂલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સુરત થી આવેલા તબીબો દ્વારા સારવાર મળી. સેવા સંસ્થા સુરત દ્વારા વતન ની વ્હારે અભિયાનમાં આજે સુરતથી આવેલી ટીમો જેમાની એક ટીમ સંક્રમિત સભ્યોની સારવાર અને યોગ્ય માર્ગદર્શન હેતુથી ઈશ્વરિયા (અમરેલી) ખાતે સેફ્રોન વર્લ્ડ સ્કૂલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સુરત થી આવેલા તબીબો ડો. ચેતનભાઈ વાઘાણી અને […]

Social Work

સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સાવરકુંડલા આઈસોલેશન સેન્ટરમાં સુરતથી આવેલા તબીબોએ દર્દીઓને સારવાર અપાય.

સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સાવરકુંડલા આઈસોલેશન સેન્ટરમાં સુરતથી આવેલા તબીબોએ દર્દીઓને સારવાર અપાય. કોરોનાની બીજી વેવ જેની શહેર થી લઈને ગામડાઓમાં ખુબ મોટી અસર ઉભી થઈ છે શહેરમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે જ્યારે નાના નગરો અને ગામડામાં રહેતા સંક્રમિત થયેલા સભ્યોને સારવાર માટે ખુબજ તકલીફ થાય છે, સાવરકુંડલા અને આજુબાજુ ગામોનાં સભ્યોને […]

Jan Jagruti work

ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવાનો દ્વારા સેવાનાં યોદ્ધાઓનું સન્માન કરાયું.

*ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવાનો દ્વારા સેવાનાં યોદ્ધાઓનું સન્માન કરાયું* મારુ કર્તવ્ય મારી ફરજ અંતર્ગત ચાલો જઈએ વતનની વ્હારેનાં બીજા દિવસે વહેલી સવારથી જ 300 થી વધારે યોદ્ધાઓ જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત થઈ આપેલા મિશન પ્રમાણે જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. ત્યારે ધારી તાલુકાનાં સરસિયા ગામ મુકામે […]