Social Work

ઓકસીજન સગવડતા સાથેનું આત્મનિર્ભર આઈસોલેશન વોર્ડ : તંત્ર ભરોસે ના રહેતા જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણમાં દર્દીઓ માટે રાતોરાત ઉભું કરાયેલું સેન્ટર.

સુરતની 52 સંસ્થાઓ દ્વારા બનેલા સેવા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર ની સેવા માટે મારુતિ વીર જવાન યુવા ટીમ સાથે ચાર MD ડોક્ટર જેઓ દર્દીનારાયણની સેવા માટે પોતાનો અમુલ્ય સમય આપી ચાર દિવસીય નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જેમાં આજે પ્રથમ દિવસે આઠ દસ હજારની વસતી ધરાવતું ભેંસાણ ગામનાં આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન […]

Social Work

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા.

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા. શનિવારની રાત્રે સુરત શહેરની સેવા સંસ્થાનાં માધ્યમથી સૌરાષ્ટ્રના ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણી ઉદભવેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખી 7 દિવસ ચાલો જઈએ મારા વતનની વ્હારે અભિયાન દ્વારા 500 થી વધારે ફોર વ્હીલ વાહનો સાથે એમ્બ્યુલન્સ, હવાઈ માર્ગ દ્વારા MD ડોક્ટરોને લઈ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં મિશન […]