Social Work

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા.

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા. સેવા એ મોટી વાત છે. સેવાભાવનો વિચાર આવવો એ એનાથી મોટી વાત છે અને એ સેવાનો અમલ કરવો એ એનાથી પણ મોટી વાત છે. સુરત શહેરમાં કોઈપણ સેવાકીય કાર્ય હોય એમાં અશ્વિનભાઈ અકબરી ની પહેલ અને […]

Social Work

ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા માટે અર્પણ કરી.

ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા માટે અર્પણ કરી. પોતાની ગાડી સેવામાં આપી, ભગવતી કૃપા સોસાયટીના પ્રમુખ શૈલેષભાઈ ડાંખરા અને સુરતની અંદર સૌ પ્રથમ આઇસોલેશન સેન્ટર શરૂ કરનાર કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણઘણ અને યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે કાર્યરત આઇસોલેશન વોર્ડમા દરિદ્રનારાયણ ની સેવા માટે શૈલેષભાઈ ડાંખરા એ આજ રોજ પોતાની […]

Social Work

સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિઝનની નિઃશુલ્ક સેવા પ્રદાન કરતા સેવાભાવી ભાઈઓ.

સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિઝનની નિઃશુલ્ક સેવા પ્રદાન કરતા સેવાભાવી ભાઈઓ. સેવામાં જેનો ભાવ છે સેવા જેને કરવી જ છે એને નાત જાત કે ધર્મનાં સીમાડા ક્યારેય નડતા નથી, એનું ઉત્તમ ઉદાહરણ તારાપુરનાં રહેવાસી મહમદભાઈ અને મજીદભાઈ છે જેમના દ્વારા સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિજનની જે નિઃશુલ્ક સેવા પ્રદાન થઈ રહી […]

Social Work

70 વર્ષના દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા.

70 વર્ષના દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા. આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે ખુબજ આશિર્વાદરૂપ બની રહ્યું છે, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત પ્રેરિત અને સુદામા ગ્રુપ , મોટા વરાછા યુવા બ્રીગેડ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ અને બીજી સંસ્થાઓ દ્વારા આયોજીત મોટા વરાછા સુદામા ચોક […]