Social Work

61 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

61 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી. કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સામાજીક કાર્યમાં સક્રિય એવી ટાઈગર ફોર્સ સંસ્થાનાં વાઈઝ પ્રેસિડેન્ટ બિપીનભાઈ તળાવીયા નામના જાગૃત યુવાને પોતાની 36 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 61 બોટલ રક્ત એકઠું કરી બ્લડ […]

Jan Jagruti work Social Work

આઈસોલેશન સેન્ટરોને આર્થિક પીઠબળ પૂરું પાડતું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત.

આઈસોલેશન સેન્ટરોને આર્થિક પીઠબળ પૂરું પાડતું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત. દુનિયામાં પ્રસરેલી મહામારી કોરોનાની બીજી વેવ જ્યારે દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે એના સંક્રમણમાં આવેલા માણસને બચાવવા માટેનાં અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, સુરત શહેર એટલે સેવાકીય કાર્ય માટેનું હબ, દેશનાં કોઈપણ સેવાકીય કાર્યનો પ્રારંભ સુરત કરે છે. અહીં થતા સેવાકીય કાર્યોથી અન્ય […]

Social Work

જન્મદિવસ નિમિત્તે મહિલાએ આઈસોલેશન વોર્ડમાં કર્યું બાફ મશીનનું વિતરણ.

જન્મદિવસ નિમિત્તે મહિલાએ આઈસોલેશન વોર્ડમાં કર્યું બાફ મશીનનું વિતરણ. જન્મદિવસ નિમિત્તે લોકો મનોરંજન માટે ખર્ચ કરતા અચકાતા નથી ત્યારે કોરોના મહામારીમાં એક મહિલા દ્વારા જન્મદિવસ નિમિત્તે પ્રેરક પ્રસંગ બન્યો છે, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પ્રેરિત કોરોના આઈસોલેશન સેન્ટરમાં ડિસ્ચાર્જ થતા દર્દીઓને રિમાબેન હર્ષદભાઈ કાછડિયા દ્વારા એમના 31માં જન્મદિવસ નિમિત્તે 50 બાફ મશીનનું […]