Social Work

નિવૃત મહિલા પ્રોફેસરે આઈસોલેશન સેન્ટરમાં કામકરતી મહિલા સ્ટાફને પગાર ચુકવ્યો, કોરોના કેરમાં મહિલા પ્રોફેસરે 1,00,000 ₹ નું દાન આપ્યું.

*નિવૃત મહિલા પ્રોફેસરે આઈસોલેશન સેન્ટરમાં કામકરતી મહિલા સ્ટાફને પગાર ચુકવ્યો, કોરોના કેરમાં મહિલા પ્રોફેસરે 1,00,000 ₹ નું દાન આપ્યું.* સેવા જેને કરવી જ છે સેવાનો જેનામાં ભાવ છે એની જેટલી વાત કરીએ એટલી ઓછી ગણાય, કોરોના આઈસોલેશન સેન્ટર્સમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહયા છે. આવા આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતા પેરા મેડીકલ સ્ટાફને […]