Jan Jagruti work Social Work

યુવાન દર્દી સાજો થયાની ખુશીમાં પરિવારજનો ઘોડેસવારી દ્વારા તેમને આઈસોલેશન સેન્ટરથી ઘેર લઈ ગયા.

યુવાન દર્દી સાજો થયાની ખુશીમાં પરિવારજનો ઘોડેસવારી દ્વારા તેમને આઈસોલેશન સેન્ટરથી ઘેર લઈ ગયા. કોવીડ આઇસોલેશન સેન્ટર – સુદામા ચોક ખાતેથી કેતન રમેશભાઇ રંગાણી ઉં- 28 , રહે.વેલંજા તારીખ 27-4-2021નાં રોજ કોરોના પોઝીટીવ આવતા અહી દાખલ થયેલ હતા. આજરોજ તારીખ 2-5-2021ના રોજ તમામ ડોકટરો અને સ્વયંસેવકોનાં સહીયારા પ્રયાસોથી તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવેલ. અને આજ […]

Jan Jagruti work

18 વર્ષની દિકરી દ્વારા આઈસોલેશન સેન્ટર પર અપાતી એક્યુપંકચરની સારવાર.

18 વર્ષની દિકરી દ્વારા આઈસોલેશન સેન્ટર પર અપાતી એક્યુપંકચરની સારવાર જેને સેવા જ કરવી છે એને ઉમર ક્યારેય નડતી નથી, ઈશિતા ભરતભાઈ નાથાણી નામની 18 વર્ષની દિકરી દ્વારા સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રેરિત સાગર આઈસોલેશન સેન્ટર મરઘા કેન્દ્ર કાપોદ્રા ખાતે રોજની 3 થી 4 કલાક એક્યુપંકચર સારવારની સેવા વિનામૂલ્યે આપી રહી છે.

Social Work

સેવાનાં સેનાપતિ સાથે સેવાનાં સૈનિકો સુરત થી સૌરાષ્ટ્ર તરફ રવાના.

સેવાનાં સેનાપતિ સાથે સેવાનાં સૈનિકો સુરત થી સૌરાષ્ટ્ર તરફ રવાના. કોરોના મહામારીમાં આજે જ્યારે સૌથી વધારે તકલીફ અને મુશ્કેલીઓ હોય તો તે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં છે, જ્યાં પ્રાથમિક સારવાર મળતી નથી અને દર્દીનારાયણની સાથે એમના પરિવારજનોને ખુબ જ તકલીફ થાય છે, ખરેખરની મુશ્કેલીઓ જાણવા અને ત્યાંની તકલીફો દૂર કરવા ટીમ સેવા આજે પાંચ દિવસીય પ્રવાસ માટે […]

Social Work

ઉગતા પરોઢિયે દર્દીનારાયણને નાસ્તો-ફ્રૂટ્સ આપી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ..

*ઉગતા પરોઢિયે દર્દીનારાયણને નાસ્તો-ફ્રૂટ્સ આપી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ..* સુરત શહેરમાં જ્યારે દરેક સંસ્થાઓ એકઠી થઈને ઉત્તમ પ્રકારનું સેવાકીય કાર્ય કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં સેવાકીય ક્ષેત્રે બ્રાન્ડનેમ ગણાતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પણ પોતાની ઓળખાણ મુજબ ભૂખ્યાને ભોજન પહોંચાડે છે. સુરત શહેરમાં આવી પડેલી આપત્તિના સમયે સેવા સંસ્થા […]