Social Work

સ્મીમેર હોસ્પિટલથી આઈસોલેશન સેન્ટર આવેલા 83 વર્ષીય દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા.

સ્મીમેર હોસ્પિટલથી આઈસોલેશન સેન્ટર આવેલા 83 વર્ષીય દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જનપ્રતિનિધીઓ સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત […]

Social Work

કર્તવ્ય કર્મભૂમિનું-સેવાને સલામ વેબીનાર દ્વારા થતા સેવાકીય કાર્યોથી લોકોને માહિતગાર કરાયા.

કર્તવ્ય કર્મભૂમિનું-સેવાને સલામ વેબીનાર દ્વારા થતા સેવાકીય કાર્યોથી લોકોને માહિતગાર કરાયા. જ્યારે રાષ્ટ્ર પર આવી પડેલી કોરોના જેવી મહામારી આપત્તિનાં સમયે જ્યારે સુરત શહેરનાં આઈસોલેશન વોર્ડ જે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનાં પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શક અને ખંભે થી ખંભો મિલાવી કાર્યરત છે તેવા તમામ વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન […]

Social Work

સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા જીવીશું ત્યાં સુધી જીવાડીશુંનાં નાદ સાથે શપથવિધિ લેવાય

*સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા જીવીશું ત્યાં સુધી જીવાડીશુંનાં નાદ સાથે શપથવિધિ લેવાય* સુરત શહેરની 52 સંસ્થાઓનાં સંકલન દ્વારા ચાલતી સંસ્થા સેવાનાં સૈનિકો જ્યારે રાત દિવસ દર્દીનારાયણ ની સેવા કરી રહ્યા છે ત્યારે 600 થી વધારે સ્વયંસેવક મિત્રો સેવા માટે લડવૈયા બનીને જ્યારે કાર્યરત છે ત્યારે સેવા સંસ્થાનાં મુખ્યસ્થાને થી આ સ્વયંસેવક મિત્રોને પણ કોઈપણ પ્રકારની […]

Social Work

મધરાત્રે ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં સુરતનાં ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.

*મધરાત્રે ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં સુરતનાં ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.* હવે સુરત શહેરમાં ચાલતી સેવા નામની સંસ્થા પ્રત્યે લોકોની લાગણી અને અપેક્ષાઓ વધવાથી ગુજરાત અને ગુજરાત બહારનાં રાજ્યો માંથી પણ મદદ માટે ફોન આવી રહ્યા છે, ત્યારે એવી જ એક ઘટના ગુજરાત રાજ્યના ભરુચ શહેરમાં મધરાતે તા. 1 મે 2021 નાં રાત્રે 1:30 કલાકે સૌરાષ્ટ્રનાં […]