Social Work

સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ભાવનગર ખાતે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી.

આજરોજ તા. 11-4-2021, રવિવારે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ભાવનગર ખાતે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંસ્થાના વાઇઝ ચેરમેન શ્રી રમેશભાઈ મેંદપરા , સેક્રેટરીશ્રી બી.પી.જાગાણી સાહેબ , ટ્રેઝરરશ્રી બટુકભાઈ માંગુકીયા, CEO એમ.જી.માણીયા સાહેબ, તેમજ ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી સાથે સંસ્થાની સ્થિતિ, ગતિ, પ્રગતિ અંગેનો અહેવાલ મેળવ્યો અને […]

Jan Jagruti work Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું આજ તારીખ 11-04-2021ને રવિવારે નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હાલ 25 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આઇસોલેશન વોર્ડ ને રવિવારે સવારે 10:00કલાકે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈ સવાણી, pi […]