Jan Jagruti work

પરિવારનો દેશપ્રેમ: સભ્ય દીઠ રોજની બચતનો ગલ્લો શહીદ પરિવારની મદદરૂપ સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટ ને કર્યો અર્પણ.

‌દેશપ્રેમ અને ઉમર ની સાથે કાંઈ લાગતું વળગતું નથી એનો જીવતો જાગતો દાખલો સુરત માં જોવા મળ્યો છે, અત્યાર સુધી આપણે ફાળો આપતા કિશોર અને પુખ્ત વય ના વ્યક્તિઓ ને જોયા છે પરંતુ આજે 5 સભ્યોના આખા પરિવારે રોજની બચતનો ગલ્લો જેનું વજન અંદાજીત 15 કિલો જેટલું છે, આ ગલ્લો નિલ અરુણભાઈ પટેલે શહીદ પરિવારો […]