Social Work

મારુતિ વીર જવાન ટ્રસ્ટ-સુરત દ્વારા છત્તીસગઢમાં શહીદ થયેલા 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને 2,50,000 ₹ ની શૌર્યરાશી અર્પણ કરાશે.

મારુતિ વીર જવાન ટ્રસ્ટ-સુરત દ્વારા છત્તીસગઢમાં શહીદ થયેલા 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને 2,50,000 ₹ ની શૌર્યરાશી અર્પણ કરાશે. સુરત એટલે કર્ણની ભૂમિ, દાતાઓ ની દાતારી જે અહીં જોવા મળે છે એવી દાતારી દેશનાં અન્ય મેટ્રો, આધુનિક, ધનાઢ્ય શહેરોમાં પણ જોવા નથી મળતી, મારુતિ વીર જવાન ટ્રસ્ટ એ વીર શહીદો માટે અર્પિત, તર્પિત અને સમર્પિત […]