Jan Jagruti work Social Work

યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેકટરીની મુલાકાત લઈ પ્રભાવિત થયા ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત.

યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેકટરીની મુલાકાત લઈ પ્રભાવિત થયા ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સુરતમાં યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્સ લિ. ની એક અલગ ઓળખ છે. અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને સુરત શહેરમાં આજ રોજ પધારેલા ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે આજે યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ જે સ્વાદ, ક્વોલિટી […]