Jan Jagruti work Social Work

સુરત શહેરમાં સૌ પ્રથમ શરૂ થયેલ આઈસોલેશન વોર્ડ અન્ય સેન્ટરો માટે રોલમોડલ બની રહ્યું છે.

સુરત શહેરમાં સૌ પ્રથમ શરૂ થયેલ આઈસોલેશન વોર્ડ અન્ય સેન્ટરો માટે રોલમોડલ બની રહ્યું છે. રંગ છે ધરા સુરતની જ્યાં માનવી બીજા માનવો માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. સૌપ્રથમ જ્યાં એક એવા યજ્ઞની શરૂઆત થઇ જ્યાં સૂક્ષ્મરૂપી છુપાયેલ કોરોનાનાં વાયરસની સામે પિલાતા દર્દીઓ માટે સુરત શહેરનાં નાના વરાછા વિસ્તારમાં પ્રથમ આઈસોલેશન સેન્ટર શરૂઆત કરી […]

Social Work

સારથી મેડિકલ & એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિમાં લાકડાનું યોગદાન અપાયું.

સારથી મેડિકલ & એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિમાં લાકડાનું યોગદાન અપાયું.   કોરોનાની મહામારીમાં જ્યારે લોકોનાં અત્યંત મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે ઘણું દુઃખ અનુભવાય છે પણ આવેલી આપત્તિ સામે લડવું અને બચવું એના માટે માનવી સતત પ્રયત્નશીલ છે ત્યારે કેટલીક ઘટનાઓ માનવીના જીવનને હચમચાવી નાખે છે ત્યારે શહેરનાં કેટલાક સ્મશાનગૃહોમાં ઇલેક્ટ્રિક અને ગેસ સગડીઓના […]

Jan Jagruti work Social Work

એંગેજમેન્ટ થયેલા ડોકટર કપલની આઈસોલેશન વોર્ડમાં સેવા.

એંગેજમેન્ટ થયેલા ડોકટર કપલની આઈસોલેશન વોર્ડમાં સેવા. સેવા સંસ્થા દ્વારા ચાલતા આઈસોલેશન વોર્ડ જેને લોકો સેવા સાથી સેમી હોસ્પિટલ તરીકે ઓળખી રહ્યા છે તેમાં વિસ્તાર વાઈઝ ડોક્ટર પોતાની સેવા અને ફરજ નિભાવી રહ્યા છે ત્યારે હાલ પી.પી.સવાણી હોસ્પિટલમાં કોવિડ 19માં ફરજ બજાવી રહેલ ડૉ. ઊર્મિકા ધોળીયા ( M.D.) અને ડૉ. રજની બલર ( M.S. Ortho) […]

Social Work

દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ

દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ.   સુરત શહેરમાં માનવતાની તો શું વાત કરવી ? જ્યારે લોકો આ મહામારીમાં પોતાના સ્વાર્થ માટે મરતા માણસની જરૂરિયાતને પૈસાથી તોલે છે ત્યારે સુરત શહેરનાં 4 મિત્રો દ્વારા અલ્પેશ વઘાસિયા, કમલેશ ધામેલીયા, મયુર હરકાણી અને દર્શિત કોરાટ સાથે મળી આજનાં યુગમાં આલ્કલાઇન આયોનાઈઝ્ડ પાણીથી […]

Social Work

હોસ્પિટલ કરતા પણ ઉત્તમ પ્રકારની સુવિધાઓ આપતું આઈસોલેશન સેન્ટર.

હોસ્પિટલ કરતા પણ ઉત્તમ પ્રકારની સુવિધાઓ આપતું આઈસોલેશન સેન્ટર. સામાન્ય અને મધ્યમ વર્ગીય વિસ્તાર સાગર મરઘા કેન્દ્ર કોમ્યુનિટી હોલ ખાતે ઉત્તમ પ્રકારની સેવા સાથે કાર્યરત આઈસોલેશન સેન્ટર સેમી હોસ્પિટલ જે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં માધ્યમથી કાર્યરત છે તેમાં દર્દીઓને ડ્રેસકોડ આપી પ્રાઇવેટ હોસ્પિટલની જેમ સુવિધાઓ ઉપલબ્ધ કરાય રહી છે આ કાર્યમાં […]

Social Work

ખોડલધામ સમિતિ સંચાલિત કોવિડ આઈસોલેશન સેન્ટરમાં થી આજે કોરોના ના ૬ દર્દી સાજા થયા.

Date: 29-04-2021 ખોડલધામ સમિતિ સંચાલિત કોવિડ આઈસોલેશન સેન્ટરમાં થી આજે કોરોના ના ૬ દર્દી સાજા થયા અને માં ખોડલ ના સાનિધ્યમાં દર્શન કરાવી રજા આપવામાં આવી,તમામ કોરોના ના દર્દીઓ શુદ્ધ ઓક્સિજન આપતા વડલાના વૃક્ષ આપવામાં આવ્યા છે. આ વૃક્ષને ઉછેરી મોટા કરશે અને પૃથ્વી પર ઓક્સિજન નું પ્રમાણ વધારશે ખૂબ સારો અભિગમ કાર્યકર્તાઓ અને ડોક્ટર […]

Social Work

સુરત: 104 વર્ષિય સુપરદાદીએ કોરોનાને મ્હાત આપી આઇસોલેશન વોર્ડમાંથી રજા મેળવી.

સુરત: 104 વર્ષિય સુપરદાદીએ કોરોનાને મ્હાત આપી આઇસોલેશન વોર્ડમાંથી રજા મેળવી. પચાસ જણનો બહોળો પરિવાર ધરાવતાં 104 વર્ષનાં રળિયાતબેન સાચપરા જેમણે આજ સુધી ચાર પેઢીને એક તાંતણે બાંધી રાખી છે. પ્રપૌત્ર સાથે મોજમસ્તી કરતાં આ પરદાદીને ઉંમરના સીમાડા નડતાં નથી. રોટલો, છાશ ને મરચાં એ જ એમનો પ્રિયમાં પ્રિય ખોરાક. આટલી ઉંમરે પણ નથી તેમને […]

Social Work

ભુજ થી સુરત આવેલા દર્દી 5 દિવસની આઈસોલેશન સેન્ટરની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા.

ભુજ થી સુરત આવેલા દર્દી 5 દિવસની આઈસોલેશન સેન્ટરની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા. સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે “સેવા” સંસ્થા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જન પ્રતિનિધી સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત આઈસોલેશન સેન્ટર જેમાં આજરોજ દર્દી રતીબેન દેવાભાઈ […]

Social Work

55 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

*55 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી* કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે ગયા વર્ષે લોકડાઉનમાં અને આ વર્ષે પણ સામાજીક કાર્યોમાં સક્રિય એવા પંકજ સિદ્ધપરા નામના યુવાને પોતાની 41મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપને બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, આ યુવાને લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 55 બોટલ રક્ત […]

Social Work

સ્કૂલને હોસ્પિટલમાં પરિવર્તન કરીને માનવતાની ઉત્તમ સેવા આપતા ઉધનાનાં શિક્ષક મુસીબતમાં ઈશ્વરીય દૂત ડોક્ટર સાબિત થયા.

*સ્કૂલને હોસ્પિટલમાં પરિવર્તન કરીને માનવતાની ઉત્તમ સેવા આપતા ઉધનાનાં શિક્ષક મુસીબતમાં ઈશ્વરીય દૂત ડોક્ટર સાબિત થયા.* સુરત શહેરમાં એક એવો વિસ્તાર છે જ્યાં સમગ્ર ભારતમાંથી આવેલા લોકો વસે છે એ વિસ્તાર છે ઉધના. અને ઉધના વિસ્તારમાં માનવતાનું કાર્ય કરતા કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય તો એ છે જયસુખ ભાઈ કથીરિયા. લિઓ સ્કૂલના સંચાલક આ […]