Jan Jagruti work

શ્રી ગઢડા (સ્વામિના.) તાલુકા સમસ્ત પટેલ સમાજ – સુરત યુવા સંગઠન દ્વારા આયોજિત GTPPL 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નીલકંઠ રાઈઝર વિજેતા.

શ્રી ગઢડા (સ્વામિના.) તાલુકા સમસ્ત પટેલ સમાજ – સુરત યુવા સંગઠન દ્વારા આયોજિત GTPPL 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નીલકંઠ રાઈઝર વિજેતા ગઢડા એટલે લોકોને ઉત્તમ ભક્તિ રસપાન કરાવનાર, કુરિવાજો સામે લડત આપનાર, ઈશ્વરની ભક્તિ અને દિન દુખીયાઓની સેવા કરનાર, માર્ગ ભુલેલાને ઈશ્વર ભક્તિ માર્ગ બતાવનાર એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ, શ્રી ગઢડા (સ્વા.) તાલુકા સમસ્ત પટેલ […]

Social Work

SMC અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી પ્રથમ દિવસે 700 કોરોના વેકસીન વિનામૂલ્યે અપાય.

SMC અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી પ્રથમ દિવસે 700 કોરોના વેકસીન વિનામૂલ્યે અપાય સુરત મહાનગર પાલિકા અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી કોરોના વાયરસ સામે રક્ષણાત્મક ફ્રી કોરોના વેકસીન કેન્દ્રનો શુભારંભ સરથાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે શરૂ થયો, જેમાં પ્રથમ દિવસે જ 700 થી વધારે 45 વર્ષથી ઉપરનાં લોકોને વેકસીન અપાય હતી. આ […]

Jan Jagruti work

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્નેહના સથવારે કાર્યક્રમ યોજાયો.

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્નેહના સથવારે કાર્યક્રમ યોજાયો સમાજ સેવા ધર્મ એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના સંકટમાં પણ ઘણી સંસ્થાઓએ સરકારને સમકક્ષ રહી ખડેપગે પોતાની જવાબદારી નિભાવી હતી અને હજુ પણ નિભાવી રહી છે. આમ જોવા જાવ તો સમાજમાં અગણિત પ્રશ્નો રહેલા છે. અગણિત મુશ્કેલીઓ રહેલી છે. ત્યારે સમાજલક્ષી પ્રવૃતિઓ […]

Social Work

સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ.

સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદારની એકતાનું ધામ એટલે કે સરદારધામ દ્વારા થતા કાર્યો જેમાં GPSC-UPSC તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે. આજ રોજ લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત ટીમ સરદારધામ ભાવનગરના સભ્યોની […]

Jan Jagruti work

શહિદ કોરોના વોરિયર્સનાં પરિવારને મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ દ્વારા સંઘર્ષના સાથી કાર્યક્રમમાં સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ હસ્તે સન્માનીય સહાય રાશી આપી અભિવાદન કરાયું.

શહિદ કોરોના વોરિયર્સનાં પરિવારને મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ દ્વારા સંઘર્ષના સાથી કાર્યક્રમમાં સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ હસ્તે સન્માનીય સહાય રાશી આપી અભિવાદન કરાયું. મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ એટલે રાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય ટીમ, કોરોના કાળમાં માનવી જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો હતો ત્યારે એમના સાથી બનીને 72 […]

Jan Jagruti work

શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત તથા યુવા સંગઠન દ્વારા યોજાઇ BTPL-2021 કિક્રેટ ટુર્નામેન્ટ.

શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત તથા યુવા સંગઠન દ્વારા યોજાઇ BTPL-2021 કિક્રેટ ટુર્નામેન્ટ શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત તથા યુવા સંગઠન દ્વારા BTPL-2021 ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું એન.કે.ગ્રાઉન્ડ- સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ દીવાનાઓની ફેવરેટ આઇ.પી.એલ ની જેમ આયોજન કરાયું હતું, ટીમ ઓક્શન […]

Social Work

સેવાકીય સંસ્થા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્કાન લગ્નોત્સવનાં માધ્યમથી લવાશે લગ્નઉત્સુક સભ્યોના ચહેરા પર મુસ્કાન.

સેવાકીય સંસ્થા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્કાન લગ્નોત્સવનાં માધ્યમથી લવાશે લગ્નઉત્સુક સભ્યોના ચહેરા પર મુસ્કાન. સમયસર લગ્નને જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે એક જ સમસ્યા હોય છે કે યોગ્ય સમયે યોગ્ય પાત્ર જ મળતું નથી. સંતાનો વયસ્ક થતાં માતપિતા પણ ચિંતિત રહે છે ઘણી વખત ઉંમર નીકળી જાય […]

Jan Jagruti work

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય […]

Social Work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ.

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ. વરાછા, સુરત.રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ. આ પ્રોજેક્ટમાં કુકીંગ માસ્ટર દ્વારા કલબની બહેનોને નવી નવી વાનગીઓ બનાવતા શીખવવામાં આવ્યું. આ કાર્યક્રમ નુ સંપુર્ણ આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. […]

Jan Jagruti work

સરદારધામ સંચાલિત યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત યોજાશે શક્તિ વંદના એવમ મોટિવેશનલ કાર્યક્રમ.

વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે […]