Social Work

ભાવનગરનાં નાગરિકે પરિવાર સાથે પોતાની માતાનો 101 મો જન્મદિવસ ઉજવી ત્રણ બહેનોને ભૂમિદાન કર્યું.

ભાવનગરનાં નાગરિકે પરિવાર સાથે પોતાની માતાનો 101 મો જન્મદિવસ ઉજવી ત્રણ બહેનોને ભૂમિદાન કર્યું. આ સમયમાં પરિવારોમાં જ્યારે પરિવાર ભાવના ઓછી થતી જાય છે. અત્યારે ઘરમાં વડીલો ફક્ત એક ફર્નિચરની જેમ ફક્ત શો પીસ બની રહેતા હોય છે. ત્યારે એનાથી વિપરીત ભાવનગરનાં નાગરિક વી.ડી.પટેલ દ્વારા મુંબઈ તેમજ સુરતથી પરિવાર સભ્યોને તેમજ સ્થાનિક મિત્રોને બોલાવી માતૃવંદનાનો […]