Social Work

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાશે જરૂરમંદો માટે સિલાઈ મશીન અને કરીયાણા કિટનું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાશે જરૂરમંદો માટે સિલાઈ મશીન અને કરીયાણા કિટનું વિતરણ. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ સુરત આયોજીત સિલાઈ મશીન વિતરણ/ કરીયાણા કિટનું વિતરણ તા.14 ફેબ્રુઆરી 2021 રવિવારનાં રોજ બપોરે 2:45 કલાકે ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર સુરત મુકામે યોજાશે, આ વિશે વધુ માહિતી […]