Jan Jagruti work

કેન્સર એટલે કેન્સલ નહીં….(વિશ્વ કેન્સર દિવસ)

આજે ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ( વિશ્વ કર્ક રોગ દિવસ ) કેન્સર સામે ની જાગૃતિ માટે ઉજવાય છે. વિશ્વ માં યુનિયન ફોર વર્લ્ડ કેન્સર કંટ્રોલ (UICC) જાગૃતિ અને તેમના સપોર્ટ માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંકડો મોટો છેસુરત માં ૨૦.૩ % કેન્સર તંબાકુ થી થાય છે. તેમાં ૧૧ .૫ % જીભ નું કેન્સર […]