સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું. આજે સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી તેમજ રાષ્ટ્રીય યુવાદીન એવાં 2 પાવન અવસર પર યુવાધનના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સરદારધામ દ્વારા એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું યુ ટ્યુબ- ફેસબુક્ના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા એ કાર્યક્રમના ટાઇટલને […]