લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું. કોરોના વાઇરસ વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં જ્યારે ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા, વ્યાપાર ઉદ્યોગ બિઝનેસમાં જ્યારે નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે આશાનું કિરણ બનીને GPBO સંગઠન આવ્યું, આ પ્લેટફોર્મનાં માધ્યમથી ગુજરાતભરમાં 15 જેટલી વિંગ અને મુંબઈમાં […]