Social Work

સુરભી પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 63 બોટલ રક્ત એકઠું કરાયું.

કોરોના મહામારીએ શહેરની બ્લડ બેંકોનું બ્લડ બેલેન્સ ખોરવી દીધું છે જેથી શહેરમાં રક્તદાન કેન્દ્રોમાં રક્તની અછત સર્જાય રહી છે અને આગામી તહેવારોના દિવસોમાં રક્તની અછત સર્જવવાની આશંકાઓ તીવ્ર બની રહી છે ત્યારે શહેરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સોસાયટીઓ મદદ માટે આગળ આવી રહી છે એના ભાગરૂપે તા. 25/10/2020, રવિવારનાં રોજ પાસોદરા ખાતે સુરભી પરિવાર દ્વારા […]

Social Work

સુરતના યુવાનો આ રીતે કરવાના છે આ દીવાળી ની ઉજવણી શું તમે સહભાગી થવા માગો છો…? ખુશીઓ ની દીપાવલી…ગરીબ બાળકો સંગ દીપાવીએ

આ કોરોના ની મહામારી માં જ્યારે દરેક વ્યક્તિ આર્થિક ભીંસ માં છે ત્યારે અમારા કેપ્ટન જેક ગૃપ દ્રારા દિવાળી ઉપર નાના ગરીબ છોકરાઓ/શ્રમજીવી પરિવાર ના બાળકો ને નવા કપડાં ને મીઠાઈ આપીને તેમના માસુમ ચહેરા પણ સ્મીત લાવવા એક કાયૅ કરવા જય રહયા છવી. જે રીતે ટીપે ટીપે સરોવર ભરાઈ છે એવીજ રીતે આપના નાના […]

Social Work

ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર મેક્સિમા સોસાયટી દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.

ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર મેક્સિમા સોસાયટી દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ કોરોના વાઈરસે લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લોકડાઉનમાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો છે સાથે મહાનગરોમાં બ્લડ બેંકની સ્થિતિ પણ સૌથી કફોડી બની ગઈ છે, સુરતમાં ધાર્મિક મેળાવડા, કંપનીઓ કે સામાજીક કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ થતા હતા અને લોહીનો પુરતો પુરવઠો મળી રહેતો હતો પરંતુ લોકડાઉન […]

Social Work

દિવ્યાંગજનોના જીવનમાં કૃત્રિમ અંગ થકી નવી આશાનો થયેલો સંચાર…રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ અંગોનું થયેલું વિતરણ

રોટરી ક્લબ સુરત ઇસ્ટ અને રોટરી ક્લબ ઈમારી ડ્રુડ હિલ્સ ( એટલાન્ટા) ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 10/10/2020 શનિવારનાં રોજ દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ અર્પણનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થયેલ છે, જેમાં અધ્યક્ષ સ્થાને મેયર શ્રી ડો.જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સૌજન્ય રો. ચતુરભાઈ સભાયા કે જેઓ રોટરી ક્લબ ઈમોરી ડ્રુડ હિલ્સ (એટલાન્ટા)ના પ્રમુખ દ્વારા પ્રાપ્ત થયેલ […]

Social Work

52 વર્ષીય સુરતના જીતેન્દ્રભાઈ વિરાણી એ ચોથી વાર પ્લાઝમા ડોનેટ કર્યુ.

52 વર્ષીય સુરતના જીતેન્દ્રભાઈ વિરાણી એ ચોથી વાર પ્લાઝમા ડોનેટ કર્યુ. કોરોનાની રસી શોધાઈ હોવાના ભલે દાવા થતાં હોય પરંતુ હજુ સફળતા મળી નથી ત્યારે અલગ અલગ પદ્ધતિની મદદથી કોરોનાને હરાવવામાં આવી રહ્યો છે, જેમાં પ્લાઝમા થેરાપી પણ અસરકારક નીવડી છે. અનેક લોકોએ પ્લાઝમાનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપ્યું છે ત્યારે સુરતના કોરોના […]

Jan Jagruti work

ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ

ડેન્ગ્યુ તાવથી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાઓ :- ડો. પૂર્વેશ ઢાકેચા ( ઇન્ડિયા હેલ્થલાઇન ) ગુજરાત અને દેશમાં બીજા પ્રદેશમાં આજે ડેન્ગ્યુ એક ભયંકર રીતે પ્રસરી રહયો છે. અને કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે એક સામાન્ય માણસે આ બીમારી વિશે સાચી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે માટે ડેન્ગ્યુ વિશે સાચી […]

Jan Jagruti work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા ”Talk About Sports” નું આયોજન કરવામા આવ્યું.

વરાછા – સુરત,રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા ઇન્ટરનેશનલ TRIATHLON માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ”POOJA CHAURUSHI” સાથે ”Talk About Sports” ZIDDI DIL નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લબના યુવાઓ ને “જીવનમાં સ્પોર્ટ્સ નું શું મહત્વ છે અને શા માટે સ્પોર્ટ્સ જીવનમાં હોવુ જરૂરી છે” તે વિશે માહિતગાર કરાયા. સમગ્ર આયોજન માસ્ક અને […]