Educational help Jan Jagruti work Ngo News Seva Social Work

વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ* દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું.

વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું, સાથે નિદાન માટે ફ્રી બ્લડ ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી.

આ કેમ્પ માં *પાવસિયા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ નરેશ પાવસિયા, ફીસિઝિયન ડૉ બાળકૃષ્ણ હિરાણી, મેડિકેર હોસ્પિટલ ના ડૉ સંજય પટેલ, દાંત ના નિષ્ણાત ડૉ જીજ્ઞેશ પટેલ, અને જનરલ ફીસિઝિયન ડૉ હસમુખ બુટાણી, ડૉ નિખિલ બુટાણી એ સેવા આપી.

આ સેવા માં ઇન્ડિયા હેલ્થ લાઇન નાં દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડો પૂર્વેશ ઢાકેચા , ઉપાઘ્યક્ષ શ્રી રવિન કરિયાવરા, રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના શ્રી મિત ભાઇ બલર* , આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રાંત ઉપાઘ્યક્ષ શ્રી હસમુખ ભાઈ રૈયાની, શ્રી દિનેશ ભાઈ માંગુકિયા, શ્રી પ્રવીણ બુટાણી, શ્રી ભરત ગોડલિયા, શ્રી અતુલ ઢેબરિયા , શ્રી રાકેશ પટેલ. વેવ ધ યુથ પાવર ના શ્રી અમિત દાણી ધારિયા , શ્રી નીકુંજ મકાની , શ્રી વિશાલ ગજેરા ની ઉપસ્થિત રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *