Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કોવીડ-આઇસોલેશન ને આજ સેવા યજ્ઞ.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કોવીડ-આઇસોલેશન ને આજ સેવા યજ્ઞ ના 14 માં દિવસે વધુ 1 દર્દી ટોટલ (38) સાજા થઈને ઘરે ગયાનો આનંદ શ્રીમધુભાઈ બચુભાઈ માંગુકિયાઉંમર વર્ષ 70 જેઓ 6 દિવસ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આઇસોલેશન વોર્ડ માં સારવાર લઈને આજે હર્ષ ભેર પોતાના ઘરે જતા જતા એટલું કહીને ગયા કે અહીં નો આનંદ ઘરથી […]