Jan Jagruti work Social Work

ત્રિશુલ ન્યૂઝ દ્વારા 14 નેબ્યુલાઈઝર મશીન સેવામાં આપવામાં આવ્યા.

આજરોજ તારીખ 17- 4- 2021 ના રોજ ત્રિશુલ ન્યૂઝ ના માલિક વંદનકુમાર દ્વારા સેવા નું કાર્ય કરવામાં આવ્યું છે. વંદનકુમાર ભાદાણી (ત્રિશુલ ન્યૂઝ) દ્વારા સુરતના કતારગામ વરાછા ઉત્રાણ વિસ્તારમાં જનસેવા માટે ઉભા કરાયેલા સાત જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટરને 14 નેબ્યુલાઈઝર મશીન સેવામાં આપવામાં આવ્યા. જે દર્દીઓને ફેફસામાં રહેલ સંક્રમણ દૂર કરવા ખૂબ ઉપયોગી નીવડશે. More […]