Surat news

ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા. In

*ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા.* પોતાના અવાજથી સમગ્ર વિશ્વની અંદર છવાઈ જનાર ગુજરાતની ડાયરા-ક્વીન અને કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીનો સુરતમાં પહેલી વખત સ્ટેજ પરફોર્મન્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓનાં ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો આવ્યો નોહતો. ઉલટાનું તેઓ મન મૂકીને ગરબા રમીને વરસ્યા […]

future news

Report : Saudi Arabia’s crown prince Mohammed bin Salman named prime minister – Updated News

Mohammed bin Salman “will be the prime minister”, according to a royal decree from King Salman published by the official Saudi Press Agency. Saudi Arabia’s powerful crown prince has been named prime minister, a post traditionally held by the king, in a government shuffle announced Tuesday night. Mohammed bin Salman, who has been the kingdom’s […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.

*સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા* સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન […]

Social Work

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા રક્તદાન કરાયું.

મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા રક્તદાન કરાયું મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા,કોઈનો જીવ બચાવવા આપણે,આપણા પ્રાણ ન આપી શકીએ પરંતુ તેને માટે આપણે રક્તદાન જરૂર કરી શકીએ આ વિચારને ધ્યાનમાં લઈ તા. 25/04/2021 રવિવારે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 25 સભ્યો દ્વારા રક્તદાન કરાયું હતું,.અત્યારે કોરોના મહામારીમાં રક્તની ખુબ ખેંચ હોવાથી મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરતનાં 25 સભ્યો દ્વારા રક્તદાન […]

Jan Jagruti work Social Work

મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા.

મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા. અત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો એ માણસની જીંદગી બચાવવાનું કાર્ય છે, સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીતઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ & ડોક્ટર એસોસીએશન, સુદામા ગ્રુપ, ટાઇગર ફોર્સ, વિરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ, મુસ્કાન […]

Jan Jagruti work Social Work

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત.

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત. જડીબુટ્ટી અને મારુતિ હનુમાનજી જેમ એકબીજાનાં પર્યાય છે એમ કોરાના મહામારી હોય કે શહેર માટે જ્યારે સંકટ સમય હોય ત્યારે મારુતિ વીર જવાન યુવા ટીમ હંમેશા સંકટમોચક બનીને આગળ આવી છે, કોરોનાકાળમાં સતત એક્ટીવ એવી આ ટીમ છેલ્લા 22 દિવસથી 22,978 થી […]

Social Work

એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા.

એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા. સંસારમાં ત્રણ અંકની તાકાત અને મહત્વ ઘણું છે. ત્રિનેત્ર, ત્રિકાળ, ત્રિશૂળ – પ્રોટોન, ન્યુટ્રોન, ઈલેક્ટ્રોન. એમ ત્રણના અંકનો જ્યારે સરવાળો થાય છે ત્યારે એનું મહત્વ ત્રણ ગણું વધી જતું હોય છે. કાળમુખી કોરોના કાળમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં આજે એક જ દિવસમાં શિવ શંકરના ત્રિનેત્રની […]

Social Work

વિધવા પરિવાર પર આવી પડેલ દવાખાના ની વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રસેવાની સાથે સાથે સમાજ સેવા કરતા નિલેશ ઘેવરિયા.

વિધવા પરિવાર પર આવી પડેલ દવાખાના ની વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રસેવાની સાથે સાથે સમાજ સેવા કરતા નિલેશ ઘેવરિયા તાજેતરમાં મમતાબેન જી. નાકરાણી ને હૃદયરોગ બીમારી ને કારણે કીરણ હોસ્પીટલ, કતારગામ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, તેઓની તપાસ કરતાં ડૉ. વિશાલ વાનાણી અને ડૉ. આલોક રંજન દ્વારા હદયનાં ઘબકરા વધઘટ નો પ્રોબ્લમ જણાતા તેઓને પ્રેસ મેકર્ (AICD) […]

Jan Jagruti work

સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થયેલી ભવ્ય ઉજવણી.

સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ જેનાં સુરત કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં GPSC-UPSC સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે, જે પૈકી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) […]