ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ આફત ને અવસરમાં બદલીએ’ વિષય […]