સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી (કચ્છ-ભુજ) વચ્ચે 40 કરોડથી વધુ ખર્ચે માળખાકીય વ્યવસ્થા સાથે ઐતિહાસિક સમજુતી કરાર સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે અને સરદાર સાહેબની આંખોના સોનેરી સપના સાકાર કરવા માટે તેમજ સમસ્ત પાટીદારની એકતાથી સમાજનાં ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત કામગીરી કરવા માટે સરદારધામ કટીબધ્ધ અને સંકલ્પબધ્ધ […]
Tag: Sardardham
સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ભાવનગર ખાતે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ તા. 11-4-2021, રવિવારે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ભાવનગર ખાતે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંસ્થાના વાઇઝ ચેરમેન શ્રી રમેશભાઈ મેંદપરા , સેક્રેટરીશ્રી બી.પી.જાગાણી સાહેબ , ટ્રેઝરરશ્રી બટુકભાઈ માંગુકીયા, CEO એમ.જી.માણીયા સાહેબ, તેમજ ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી સાથે સંસ્થાની સ્થિતિ, ગતિ, પ્રગતિ અંગેનો અહેવાલ મેળવ્યો અને […]
સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ.
સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદારની એકતાનું ધામ એટલે કે સરદારધામ દ્વારા થતા કાર્યો જેમાં GPSC-UPSC તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે. આજ રોજ લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત ટીમ સરદારધામ ભાવનગરના સભ્યોની […]
સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય […]
સરદારધામ સંચાલિત યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત યોજાશે શક્તિ વંદના એવમ મોટિવેશનલ કાર્યક્રમ.
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે […]
સંકલ્પથી શતક સુધી સુરત GPBO ટીમની સફળ યાત્રા.
સંકલ્પથી શતક સુધી સુરત GPBO ટીમની સફળ યાત્રા યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે કટિબધ્ધ સંસ્થા એટલે એક જ નામ યાદ આવે સરદારધામ. તેની ત્રિપલ જી અંતર્ગત પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં આજ સુધી 15000 થી વધુ યુવા બિઝનેસમેનો જોડાઇ ચુક્યા છે. ગુજરાતનાં અલગ અલગ ઝોનમાં તેની 15 જેટલી વીંગ કાર્યરત છે. […]
જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર મોટીવેટર શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર […]