Social Work

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વરાછામાં સેવાકીય કાર્યો સાથે પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વરાછામાં સેવાકીય કાર્યો સાથે પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે 8 વાગ્યે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ દિનેશભાઇ અણઘણ તથા સાથી મિત્રો ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માનવંતા મહેમાનો ના હસ્તે આર્થિક નબળા વિકલાંગો ને થ્રીવિલ સાયકલો -20 […]