Jan Jagruti work Seva Social Work Surat news

સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.

*સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા* સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન […]

Jan Jagruti work Social Work

સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ.

સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ. “સેવા પરમો ધર્મ” અંતર્ગત સુરત શહેરમાં તૈયાર થયેલા સેવા સંસ્થા સાથે જોડાયેલી અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા સંચાલિત 10 આઇસોલેશન વોર્ડમાં જઈને દર્દીઓને મોટીવેટ કર્યા અને તેમની માટે ફ્રૂટ જેમાં સફરજન, નાસપાતિ, મોસંબી લાવીને 450 પેકેટનું વિતરણ કર્યું હતું, જેમાં એમની સાથે સામાજિક કાર્યકર્તા એવા તેજસ્વીનીબેન, હેતલબેન, […]

Jan Jagruti work

જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ આફત ને અવસરમાં બદલીએ’ વિષય પર સરદારધામ-પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ માર્ગદર્શન આપ્યું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ આફત ને અવસરમાં બદલીએ’ વિષય […]