Social Work

સેવા સંસ્થા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવતા વિવિધ કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં આજ રોજ રામનવમીની થઈ ભાવપૂર્ણ ઉજવણી.

સેવા સંસ્થા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવતા વિવિધ કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં આજ રોજ રામનવમીની થઈ ભાવપૂર્ણ ઉજવણી. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પ્રાથમિક સારવાર આપતા કોવિડ આઈસોલેશન સેન્ટરોમાં આજ રોજ શ્રી રામનવમી અને શ્રી હરી જયંતી નિમિતે ભગવાન શ્રી […]