Seva Social Work Surat news

“સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” એવમ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2 યોજાયો.

સરદારધામ સામાજીક- શૈક્ષણિક- આર્થિક પ્રવૃતિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવને કેન્દ્રમાં રાખીને મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 5 લક્ષબિંદુઓ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ […]

Jan Jagruti work Social Work Surat news

સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તા.15-10-21ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2.

સરદારધામનો મુખ્ય ધ્યેય સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તેને કેન્દ્રમાં રાખીને મિશન અને વિઝન નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત 2026 સુધી જુદા જુદા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ થાય તે માટે 5 લક્ષબિંદુઓ નક્કી કરવામાં આવ્યા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત […]

Jan Jagruti work

સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી (કચ્છ-ભુજ) વચ્ચે 40 કરોડથી વધુ ખર્ચે માળખાકીય વ્યવસ્થા સાથે ઐતિહાસિક સમજુતી કરાર.

સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી (કચ્છ-ભુજ) વચ્ચે 40 કરોડથી વધુ ખર્ચે માળખાકીય વ્યવસ્થા સાથે ઐતિહાસિક સમજુતી કરાર સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે અને સરદાર સાહેબની આંખોના સોનેરી સપના સાકાર કરવા માટે તેમજ સમસ્ત પાટીદારની એકતાથી સમાજનાં ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત કામગીરી કરવા માટે સરદારધામ કટીબધ્ધ અને સંકલ્પબધ્ધ […]

Jan Jagruti work

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય […]

Jan Jagruti work

સરદારધામ સંચાલિત યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત યોજાશે શક્તિ વંદના એવમ મોટિવેશનલ કાર્યક્રમ.

વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે […]

Social Work

સંકલ્પથી શતક સુધી સુરત GPBO ટીમની સફળ યાત્રા.

સંકલ્પથી શતક સુધી સુરત GPBO ટીમની સફળ યાત્રા યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે કટિબધ્ધ સંસ્થા એટલે એક જ નામ યાદ આવે સરદારધામ. તેની ત્રિપલ જી અંતર્ગત પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં આજ સુધી 15000 થી વધુ યુવા બિઝનેસમેનો જોડાઇ ચુક્યા છે. ગુજરાતનાં અલગ અલગ ઝોનમાં તેની 15 જેટલી વીંગ કાર્યરત છે. […]

Jan Jagruti work

સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થયેલી ભવ્ય ઉજવણી.

સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ જેનાં સુરત કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં GPSC-UPSC સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે, જે પૈકી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) […]

Social Work

સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું.

સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું. આજે સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી તેમજ રાષ્ટ્રીય યુવાદીન એવાં 2 પાવન અવસર પર યુવાધનના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સરદારધામ દ્વારા એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું યુ ટ્યુબ- ફેસબુક્ના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા એ કાર્યક્રમના ટાઇટલને […]

Jan Jagruti work

લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું.

લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું. કોરોના વાઇરસ વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં જ્યારે ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા, વ્યાપાર ઉદ્યોગ બિઝનેસમાં જ્યારે નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે આશાનું કિરણ બનીને GPBO સંગઠન આવ્યું, આ પ્લેટફોર્મનાં માધ્યમથી ગુજરાતભરમાં 15 જેટલી વિંગ અને મુંબઈમાં […]

Jan Jagruti work

જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર મોટીવેટર શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર […]