Surat news

ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા. In

*ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા.* પોતાના અવાજથી સમગ્ર વિશ્વની અંદર છવાઈ જનાર ગુજરાતની ડાયરા-ક્વીન અને કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીનો સુરતમાં પહેલી વખત સ્ટેજ પરફોર્મન્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓનાં ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો આવ્યો નોહતો. ઉલટાનું તેઓ મન મૂકીને ગરબા રમીને વરસ્યા […]