લાઇફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી માં એવા યુવાનો છે જે પોલીસ સાથે દિવસ રાત રહી ને સુરત ના કતારગામ, ચોક બજાર,અમરોલી, વરાછા,કાપોદ્રા, સરથાણા,પુણાગામ મળીને ટોટલ-6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 477 યુવાનો પોલીસ સહયોગી સેવા આપી રહ્યા છે જે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ગ્રુપ પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા જણાવે છે કે પોલીસ દ્વારા તેમના […]