આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના કઠોદરા ગામ માં આવેલ નંદની રો હાઉસ શિવ પેલેસ ઓપેરા હાઉસ પાસોદરા ગામ તથા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું. આંતર રાષ્ટ્રીય હિન્દુ […]