Social Work

કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આયોજિત કારગિલ વિજય દિવસ નિમિતે રક્તદાન કેમ્પ લોક સમર્પણ બ્લડ બેન્ક ખાતે મીનીબઝાર , વરાછા રોડ પર આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દાતાઓ આવી કોરોનાનાં નીતિ નિયમોને ધ્યાનમાં રાખી રક્તદાન કરાયું હતું જેમાં 127 યુનિટ રકત […]