સુરતમાં સેવાભાવી સક્રિય યુવાન પિયુષભાઈ વેકરિયા એ પાંચમી વખત SDP દાન કર્યું છે, SDP એટલે Single Donor Planlets જે લોકોને ડેન્ગ્યુ થયો હોય એને શ્વેતકણ ઓછા થઈ જાય છે એ દર્દીને શ્વેતકણ ની તાત્કાલિક જરૂરિયાત હોય છે એના માટે ડોનર દ્વારા શ્વેતકણનાં દાન થી દર્દીનું જીવન બચી જાય છે, દર્દીનું જીવન બચાવવા પિયુષભાઈ વેકરિયા દ્વારા પાંચમી વખત SDP દાન થયું છે.
