રોકસ્ટાર ગ્રુપ દ્વારા અલથાણ રોડ બ્રેડલાઈનર સર્કલ પાસે 25 કેન્સર ના દર્દીઓ સાથે એક વિશેષ મુલાકાતનું આયોજન થયું હતું જેમાં વર્ષ અંતે સેલિબ્રેશન સાથે સુરતી ઊંધિયાની મિજબાની અને બધા દર્દીઓ અને એમની સાથે રહેતા સગાવહાલાઓને ઠંડી થી રક્ષણ મળે એ માટે ગરમ કાન ટોપીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
