Jan Jagruti work

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય.

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલીતાણા છેલ્લા 15 વર્ષથી પાલીતાણા તાલુકાના લેઉઆ પટેલ અને અન્ય સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અવિરત સેવા કરતું આવ્યું છે એ મુજબ આ વર્ષે તા:25/11/2020 ને બુધવારના રોજ પાલીતાણા ખાતે 16મો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાનાર છે જેના સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી લવજીભાઈ ડાલીયા (બાદશાહ) છે, જે અંતર્ગત ગોપીન ગામ સુરત ખાતે તા. 7/11/2020, શનિવારનાં રોજ તાલુકાના ગ્રામજનોની આમંત્રણ મિટિંગ યોજાઈ હતી, જેમાં આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, ઉદ્યોગપતિ અને દાતા શ્રી મનહરભાઈ સાચપરા, તુષારભાઈ ઘેલાણી, શ્રી વિનોદભાઈ રવાણી,શ્રી દેવશીભાઈ ભડીયાદરા,શ્રી રવિભાઈ રવાણી, શ્રી ચંદ્રકાન્તભાઈ માન્ડવીયા તથા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલીતાણા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ શિહોરા, ફાઉન્ડર પ્રમુખશ્રી સુરેશભાઈ ગોટી ઉપસ્થિત રહ્યા હતા અને આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી નિલેશ ભાયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

More news : www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *