રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટ ના યુવા મેમ્બર જેઓ રોટરેક્ટ ડિસ્ટ્રક્ટ ૩૦૬૦ જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ની ૬૮ જેટલી ક્લબ છે તેમના તેઓ ડિસ્ટ્રક્ટ ઓફિસર ની ફરજ બજાવે છે. તેવા નિકુંજ માલવિયા એ પ્લાઝમા ડોનેટ કરી ને યુવાનો ને ખુબ સારો સંદેશો આપ્યો છે. આજનાં વિઘ્નહર્તા વિદાય ના દિવસે કોરોના પણ ઝડપ થી આપણી વચ્ચે થી વિદાય લે તેવી પ્રભુ ને પ્રાર્થના.

More News : www.ngofatafatnews.com