કર્ણભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન સાથે 100 વૃક્ષોનું રોપણ કરીને ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ.
75માં સ્વાતંત્ર્ય પર્વ નિમીતે કર્ણભૂમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે ધ્વજવંદન તથા 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરીને પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લીધા હતા વધુ માહિતી આપતા વિજયભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વૃક્ષ ના છોડ આપીને પોતાના ઘરે વૃક્ષ વાવીને ઉછેર કરવાની પ્રેરણા આપી હતી.