ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો કમલમ મા ઘેરાવો. ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તા ઉમટ્યા.
રાજ્ય માં ગોણ પરીક્ષા ના પેપર ફૂટ્યા ના બનાવ ગંભીર બની છે. જેમાં અસિત વોરા નું ચારે બાજુ થી નામ ચર્ચાય છે સાથે કોરોના નું બહાનું કાઢીને પ્રતિનિધિ ઓ એ આ પેપર પ્રિન્ટ ગુજરાત ની જ પ્રેસ માં આપ્યું . પેપર ત્યાં થી ફૂટ્યું નું તપાસ માં બહાર આવે છે. જેમા હજુ નિષ્પક્ષ તપાસ થાય તેવી દરેક પાર્ટી અને વિધાર્થી ની આશા સાથે ઠેર ઠેર આંદોલન ના મૂડ માં છે. પરંતુ હજુ નાની માછલી ને પકડી તપાસ થાય તેવું દેખાવો થઈ રહ્યો છે. સત્તા હોવા છતા હજુ અસિત વોરા થી લઇ કોઈ અધિકારી ના નામો બહાર આવ્યા નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા સહિત હજારો કાર્યકર્તા એ ભાજપ ના ગઢ કમલમ નો ઘેરાવો કરી અસિત વોરા અને સી આર પાટીલ માફી માંગે તેવા બેનરો અને સૂત્રો ચાર કરી રહ્યા છે. ગુજરાત માં શિક્ષણ બાબતે આવું અવાર નવાર બનતું રહે છે અને ગુનેગારો છૂટા ફરે છે. આજ સુધી કોઈ સખત કાર્યવાહી થઈ નથી . હવે યુવાનો જાગૃત થયા છે ગુજરાત માં પાટીદાર આંદોલન પછી દરેક સમાજ ના યુવા આર ટી આઇ અને અન્યાય સામે યુવાનો જગ્યા છે.