સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા કોરોના દરમિયાન ચાલુ ફરજે તથા આકસ્મિક રીતે અવસાન પામેલા સુરત શહેરનાં 27 પોલીસ જવાનોનાં પરિવારોને સન્માનિત કરી પ્રત્યેક પરિવારને એક- એક લાખ રૂપિયાની રાશિ અર્પણ કરાશે. સુરત શહેરમાં સૌ પ્રથમ વખત સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા તા. 14 ઓગસ્ટની રાત્રે સરદાર સ્મૃતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ યોજાનાર આ કાર્યક્રમમાં શહિદો, વિરતા અને શૂરવીરતાની વાતો લોકસાહિત્યકાર દ્વારા સંગીતમય શૈલીમાં શોર્યગાનના માધ્યમથી પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, વિશીષ્ઠ વ્યક્તિઓ, સામાજીક આગેવાનો અને પોલીસ ડિપાર્ટમેન્ટનાં હોદ્દેદાર અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Related Articles
ચામારડી ના જાગૃત યુવાનો દ્વારા થયેલું સેવા કાયઁ.
સેવા સંસ્થા ના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા યજ્ઞના કાયઁ ચાલે છે , તેની સાથે મારા ગામ ચામારડી ના જાગૃત યુવાનો દ્વારા ઉકાળા સેન્ટર ચાલી રહ્યા છે ,અને હોમીયોપેથીક દવાઓ નુ વિતરણ કરવામાં આવે છે ,તેમજ ” કૉરોના ” અંગ માહિતી પણ આપવામાં આવે છે. સેવા સંસ્થા ના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા યજ્ઞના કાયઁ ચાલે છે , તેની […]
કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના બેડ શરૂ કરાયા.
કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના બેડ શરૂ કરાયા — જેમના ઘર પર હોમ આઇસોલેશન થઇ શકે તેવી સગવડ ન હોય તેવા દર્દીઓ તેમજ હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ લાભ લઇ શકશે. સુરત : કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે […]
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ આપણે સહુ જાણીએ છીએ કે કોરોના કાળમાં રક્તની ખુબ અછત છે સાથે સાથે અત્યારે રક્તદાન કેમ્પોનાં આયોજન પણ ખુબ મોટા પ્રમાણમાં થવાથી રક્તદાતાઓ મળવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં એક જ જગ્યાએ રેકોર્ડબ્રેક બ્લડયુનિટ એકઠું કરાયું છે […]