નવા વર્ષ માં કોરોના જાગૃતિ માટે અમરેલી ના યુવા આગળ આવ્યા અનોખી રીતે જ. દક્ષિણ ગુજરાત માં પોતાની કર્મ ભૂમિ બનાવી ઇન્ફેક્શન ના નિષ્ણાત ડોક્ટર કોરોના ની સારવાર માટે પોતાની આગવી ભૂમિકા અદા કરનાર ડોક્ટર પ્રતિક સાવજ . મૂળ વતન અમરેલી માં માદરે વતન ફર્યા તો તેમના બહેન એ પણ કંઇક આવી રીતે ભાઇ સારવાર થી સારા કરે અને બહેન લોકો જાગૃતિ લાવી લોકો ને કોરોના થી બચવાના ઉપાયો જણાવે છે. દેશ માં કોઈ પણ પ્રકાર ની જૂબેશ કે જાગૃતિ ફેલાવાની હોય તો ભારતીય યુવા મોખરે જ રહ્યા છે આપની યુવા પેઢી પર્યાવરણ જાગૃતિ હોય કે એઇડ્સ જેવા રોગો કે મહિલા સશ્તિકરણના અભિયાનો હોય દેશ નું યુવા હમેશા મોખરે રહ્યું છે અમરેલી નું ગૌરવ એવા ડૉ. પ્રતિક સાવજ ના બહેન વિશ્રુતિ સાવજ એ પોતાના જ ગાર્ડન માં આવનારા લોકો માટે કુંડા પર કોરના થી બચવા માટે ના ૧. સોશ્યલ ડિસ્ટન્સ, ૨. માસ્ક અવશ્ય પહેરવું, ૩. હેન્ડ વોશ કરવા, ૪. સેની ટાઈજર નો ઉપયોગ કરવો ૫. દર્દી એ શું તકડારી રાખવી . આ બધા જ જાગૃતિ લાવનારા સંદેશા. ને પોતાની હસ્તકલા થી કુંડા માં ચીતરી લોક જાગૃતિ પૂરી પાડવાનું બીડું ઉપાડ્યું છે. અને આગામી આવી જ રીતે લોકો ને જાગૃત કરતા રહેશે તે માટે સતત કાર્યરત છે.અનોખી રીતે જ. દક્ષિણ ગુજરાત માં પોતાની કર્મ ભૂમિ બનાવી ઇન્ફેક્શન ના નિષ્ણાત ડોક્ટર કોરોના ની સારવાર માટે પોતાની આગવી ભૂમિકા અદા કરનાર ડોક્ટર પ્રતિક સાવજ . મૂળ વતન અમરેલી માં માદરે વતન ફર્યા તો તેમના બહેન એ પણ કંઇક આવી રીતે ભાઇ સારવાર થી સારા કરે અને બહેન લોકો જાગૃતિ લાવી લોકો ને કોરોના થી બચવાના ઉપાયો જણાવે છે. દેશ માં કોઈ પણ પ્રકાર ની જૂબેશ કે જાગૃતિ ફેલાવાની હોય તો ભારતીય યુવા મોખરે જ રહ્યા છે આપની યુવા પેઢી પર્યાવરણ જાગૃતિ હોય કે એઇડ્સ જેવા રોગો કે મહિલા સશ્તિકરણના અભિયાનો હોય દેશ નું યુવા હમેશા મોખરે રહ્યું છે અમરેલી નું ગૌરવ એવા ડૉ. પ્રતિક સાવજ ના બહેન વિશ્રુતિ સાવજ એ પોતાના જ ગાર્ડન માં આવનારા લોકો માટે કુંડા પર કોરના થી બચવા માટે ના ૧. સોશ્યલ ડિસ્ટન્સ, ૨. માસ્ક અવશ્ય પહેરવું, ૩. હેન્ડ વોશ કરવા, ૪. સેની ટાઈજર નો ઉપયોગ કરવો ૫. દર્દી એ શું તકડારી રાખવી . આ બધા જ જાગૃતિ લાવનારા સંદેશા. ને પોતાની હસ્તકલા થી કુંડા માં ચીતરી લોક જાગૃતિ પૂરી પાડવાનું બીડું ઉપાડ્યું છે. અને આગામી આવી જ રીતે લોકો ને જાગૃત કરતા રહેશે તે માટે સતત કાર્યરત છે.


