આજરોજ તારીખ 17- 4- 2021 ના રોજ ત્રિશુલ ન્યૂઝ ના માલિક વંદનકુમાર દ્વારા સેવા નું કાર્ય કરવામાં આવ્યું છે. વંદનકુમાર ભાદાણી (ત્રિશુલ ન્યૂઝ) દ્વારા સુરતના કતારગામ વરાછા ઉત્રાણ વિસ્તારમાં જનસેવા માટે ઉભા કરાયેલા સાત જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટરને 14 નેબ્યુલાઈઝર મશીન સેવામાં આપવામાં આવ્યા. જે દર્દીઓને ફેફસામાં રહેલ સંક્રમણ દૂર કરવા ખૂબ ઉપયોગી નીવડશે. More […]
Social Work
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત.
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત. જડીબુટ્ટી અને મારુતિ હનુમાનજી જેમ એકબીજાનાં પર્યાય છે એમ કોરાના મહામારી હોય કે શહેર માટે જ્યારે સંકટ સમય હોય ત્યારે મારુતિ વીર જવાન યુવા ટીમ હંમેશા સંકટમોચક બનીને આગળ આવી છે, કોરોનાકાળમાં સતત એક્ટીવ એવી આ ટીમ છેલ્લા 22 દિવસથી 22,978 થી […]
એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા.
એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા. સંસારમાં ત્રણ અંકની તાકાત અને મહત્વ ઘણું છે. ત્રિનેત્ર, ત્રિકાળ, ત્રિશૂળ – પ્રોટોન, ન્યુટ્રોન, ઈલેક્ટ્રોન. એમ ત્રણના અંકનો જ્યારે સરવાળો થાય છે ત્યારે એનું મહત્વ ત્રણ ગણું વધી જતું હોય છે. કાળમુખી કોરોના કાળમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં આજે એક જ દિવસમાં શિવ શંકરના ત્રિનેત્રની […]
CBS પબ્લિક સ્કુલ, જે. ડી. કથીરીયા તાલુકા પંચાયત સભ્ય અને સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી અને સેવાના સહયોગથી કામરેજમાં કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું.
CBS પબ્લિક સ્કુલ, જે. ડી. કથીરીયા તાલુકા પંચાયત સભ્ય અને સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી અને સેવાના સહયોગથી કામરેજમાં કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું. કોરોના મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોયતો એ આઇસોલેશન વોર્ડ છે. કામરેજCBS પબ્લિક સ્કૂલ ખાતે કોવીડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાલ 100 બેડની વ્યવસ્થા છે. સમાજ અગ્રણી ડો.ચેતન બલદાણીયા, જે.ડી.કથીરીયા, […]
મોટા વરાછા ખાતે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું.
મોટા વરાછા ખાતે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ, સુદામા ગ્રુપ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,વીરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ તેમજ સેવા ગ્રુપના સહયોગથી તારીખ-14/04/21 , બુધવાર, સવારે 10 કલાકે મોટાવરાછા કોમ્યુનીટી હોલ, સુદામાચોક ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટરનું વિસ્તારના નગરજનો માટે ઓકિસજન સાથેના 35 બેડની સગવડનું સેવાકીય યુવાનો દ્વારા […]
ઉત્રાણ ખાતે લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું.
લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આજ તારીખ 13-04-2021 મંગળ વાર ઉત્રાણ મોટા વરાછા, કોમ્યુનિટી હોલ ખાતે મોટા વરાછા નગર સેવક ના સહયોગ થી લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હાલ 20 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારે 10:00કલાકે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઇ ભાલાળા, શ્રી મહેશભાઈ સવાણી,વિપક્ષ […]
સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ભાવનગર ખાતે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ તા. 11-4-2021, રવિવારે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ભાવનગર ખાતે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંસ્થાના વાઇઝ ચેરમેન શ્રી રમેશભાઈ મેંદપરા , સેક્રેટરીશ્રી બી.પી.જાગાણી સાહેબ , ટ્રેઝરરશ્રી બટુકભાઈ માંગુકીયા, CEO એમ.જી.માણીયા સાહેબ, તેમજ ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી સાથે સંસ્થાની સ્થિતિ, ગતિ, પ્રગતિ અંગેનો અહેવાલ મેળવ્યો અને […]
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયું આજ તારીખ 11-04-2021ને રવિવારે નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હાલ 25 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આઇસોલેશન વોર્ડ ને રવિવારે સવારે 10:00કલાકે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈ સવાણી, pi […]
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય ફ્રી કોરોના વેકસીન કેમ્પનું થયું આયોજન
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય ફ્રી કોરોના વેકસીન કેમ્પનું થયું આયોજન કોરોના વાયરસ સામે રક્ષણાત્મકતા મેળવવા માટે સુરત મહાનગર પાલિકાનાં સહયોગથી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત મુસ્કાન કામધેનુ મહિલા મંડળ સુરત અને મુસ્કાન યંગસ્ટર ગ્રુપ આયોજીત ત્રણ દિવસીય ફ્રી કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન સરસ્વતી વિદ્યાલય એ.કે. રોડ સુરત મુકામે કરવામાં આવ્યું છે રવિવાર […]
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરાયુ.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરાયુ. વરાછા, સુરત. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કોરોના ની મહાવિનાશક મુશ્કેલી સામે ટક્કર જીલવા તેમજ રસીકરણ નો લાભ વધારે લોકો સુધી પહોચાડી લોકોને સ્વસ્થ કરવાના હેતુથી ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન સુરત મહાનગરપાલીકા ના સહયોગ થી યોગીચોક કોમ્યુનિટી હોલ ખાતે 4 એપ્રિલ ના રોજ […]