આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કી ઓર સે આપ સભી કો જય શ્રી રામ આજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી સેજલ ભાઈ દેસાઈ ના જન્મદિવસ નિમિત્તે સર્વે કાર્યકર્તાઓ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તેમને ભગવાન સદાય સ્વસ્થ અને નિરોગી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે અને તેઓ હંમેશા માટે નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યમાં આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજરોજ શ્રી સેજલ ભાઈ ના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ની ટીમ દ્વારા જરૂરિયાત મંદોને ફ્રૂટ વિતરણ કર્યા હતા અને તેમનો જન્મ દિનની ઉજવણી ખુબ જ સાદગીથી પરિપૂર્ણ કરવામાં આવ્યું છે, જયશ્રીરામ

#jay_shree_ram #ahp



More news – http://www.ngofatafatnews.com